સામાજિક અને અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC) માટે સરકારી છાત્રાલયોમાં એડમિશન ફોર્મ શરૂ... કોણ એડમિશન ફોર્મ ભરી શકે.. ??? OBC માં આવતા તમામ વિદ્યાર્થીઓ કે જેઓ મેડિકલ, એન્જીનિયરીંગ, ફાર્મસ ડિગ્રી, ડિપ્લોમા આર્ટ્સ, કોમર્સ, સ્નાતક, અનુસ્નાતક તથા ધો.11 અને 12 માં તમામ પ્રવાહમાં અભ્યાસ કરે છે તેઓ તમામ વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે. >>> મફત જમવાની અને રહેવાની સગવડ આપવામાં આવે છે. ફોર્મ તા. : 26/05/2025 થી 30/06/2025 સુધી